
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
કચ્છ જિલ્લા પંચાયત દ્વારા ૨૪ કર્મચારીઓની બદલી અને બઢતીના આદેશો
ભુજ: કચ્છ જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને નાયબ હિસાબનીશ કક્ષાના કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. વહીવટી સરળતા અને કર્મચારીઓની વિનંતીઓને ધ્યાનમાં રાખીને કુલ ૨૪ કર્મચારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે.
બઢતી પામેલા કર્મચારીઓ :
નીચે જણાવેલ કર્મચારીઓને નાયબ હિસાબનીશ તરીકે બઢતી આપવામાં આવી છે:
* શ્રીમતિ એચ.એસ. જોષી : આરોગ્ય શાખા, જિ.પં. ભૂજથી બઢતી સાથે તેમની બદલી IRDP, તાલુકા પંચાયત, માંડવી ખાતે કરવામાં આવી છે.
* શ્રી એ.વી. દરજી: તાલુકા પંચાયત, અંજારથી બઢતી સાથે તેમની બદલી હિસાબી શાખા, જિ.પં. ભૂજ ખાતે કરવામાં આવી છે.
* શ્રી એ.ડી. જાડેજા: સિંચાઈ શાખા, જિ.પં. ભૂજથી બઢતી સાથે તેમની બદલી તાલુકા પંચાયત, મુંદ્રા ખાતે કરવામાં આવી છે.
*શ્રી એન. ઓ. પટેલ : આંતરિક અન્વેષણ શાખા, જિ.પં. ભૂજથી બઢતી સાથે તેમની બદલી તાલુકા પંચાયત, લખપત ખાતે કરવામાં આવી છે.
બદલી પામેલા ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક :
જુનિયર ક્લાર્ક (હિસાબી)ની બદલી:
* જાનકીબેન એચ. દરજી: હિસાબી શાખા, જિ.પં. ભૂજથી મહેકમ શાખા, જિ.પં. ભૂજ.
* ધારાબેન આર. ધેટિયા: આંકડા શાખા, જિ.પં. ભૂજથી સમાજકલ્યાણ શાખા, જિ.પં. ભૂજ.
* પંકજભાઈ ટી. વોરા: તા.મુ.યો.-ખેતી પેટા વિભાગ, ભૂજથી પશુપાલન શાખા, જિ.પં. ભૂજ.
* નેહાબેન એ. મોતા: તાલુકા પંચાયત, માંડવીથી શિક્ષણ શાખા, જિ.પં. ભૂજ.
* નિકિતા એચ. મઢવી: તાલુકા પંચાયત, અંજારથી ખેતીવાડી શાખા, જિ.પં. ભૂજ.
* પિયુષકુમાર ડી. પરીખ: તાલુકા પંચાયત, રાપરથી હિસાબી શાખા, જિ.પં. ભૂજ.
સિનિયર ક્લાર્ક (હિસાબી)ની બદલી:
* ઉર્વશીબેન એમ. ગોસ્વામી: હિસાબી શાખા, જિ.પં. ભૂજથી તાલુકા પંચાયત, માંડવી.
* કામિનીબેન આર. પટેલ: હિસાબી શાખા, જિ.પં. ભૂજથી તાલુકા પંચાયત, ભુજ.
* યુવરાજસિંહ આર. લીંબડ: હિસાબી શાખા, જિ.પં. ભૂજથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભૂજ.
* પાર્થકુમાર એન. પટેલ: હિસાબી શાખા, જિ.પં. ભૂજથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભૂજ.
* જિજ્ઞા બી. સુથાર: હિસાબી શાખા, જિ.પં. ભૂજથી તાલુકા પંચાયત, અંજાર.
* સોહિલ પી. ધાલાણી: આંતરિક અન્વેષણ શાખા, જિ.પં. ભૂજથી તાલુકા પંચાયત, રાપર.
* હરસિધ્ધભાઈ પી. જાદવ: આંતરિક અન્વેષણ શાખા, જિ.પં. ભૂજથી તાલુકા પંચાયત, નખત્રાણા.
* વીરેન્દ્રસિંહ એસ. બિહોલા: શિક્ષણ શાખા, જિ.પં. ભૂજથી તાલુકા પંચાયત, લખપત.
* હરપાલસિંહ પી. જાડેજા: બાંધકામ શાખા, જિ.પં. ભૂજથી તાલુકા પંચાયત, લખપત.
* નીધિ એન. મહેતા: કુટુંબ કલ્યાણ શાખા, જિ.પં. ભૂજથી તાલુકા પંચાયત, મુંદ્રા.
* નયન એલ. ગજરા: તાલુકા પંચાયત, ભુજથી આરોગ્ય શાખા, જિ.પં. ભૂજ.
* ફારૂક કે. ગગડા: તાલુકા પંચાયત, મુંદ્રાથી હિસાબી શાખા, જિ.પં. ભૂજ.
* હિતેશ એચ. બુચિયા: તાલુકા પંચાયત, લખપતથી આંતરિક અન્વેષણ શાખા, જિ.પં. ભૂજ.
* સંજયસિંહ એન. જાડેજા: તાલુકા પંચાયત, ભચાઉથી શિક્ષણ શાખા, જિ.પં. ભૂજ.
આ તમામ આદેશો તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને સંબંધિત કર્મચારીઓએ પોતાની નવી જગ્યા પર હાજર થવાનું રહેશે.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)


