HIMATNAGARSABARKANTHA
શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાને દાતા તરફથી મળેલ રેફ્રિજરેટર સબ પેટી ભેટ.
અહેવાલ:- પ્રતિક ભોઈ
શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મી પુરાને દાતા તરફથી મળેલ રેફ્રિજરેટર સબ પેટી ભેટ. આજના ઝડપી યુગમાં માનવીનું મૃત્યુ ક્યારે અને કેવા સંજોગોમાં થાય અને આજે તમામ ગામ શહેરમાંથી તમામની દોટ દેશ વિદેશ તરફ છે ત્યારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા ખાતે સ્વર્ગસ્થ સુરેશભાઈ મનુભાઈ પટેલ ખેડબ્રહ્મા ના સ્મરણાર્થી રેફ્રિજરેટર સબપેટી ભેટના સ્વરૂપે તેમના સુપુત્ર જય કુમાર અને સામાજિક અને સહકારી આગેવાનોને રૂબરૂમાં લક્ષ્મીપુરા હોસ્પિટલમાં આપી આ વિસ્તારમાં સ્વર્ગવાસ થયેલ ને તેમના પરિવારના અંતિમ દર્શનાર્થ માટે હવે કોઈ મુશ્કેલી નહીં સર્જાય માટે હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને સ્ટાફ વતીથી દાતાશ્રીઓ અને તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરેલ હતો