HIMATNAGARSABARKANTHA
માનસિક દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ દ્વારા આરતી કરવામાં આવતી આજે વાજતેગાજતે ગણપતિ બાપાની વિસર્જન
અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા દસ દિવસ માટે માટીના ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવેલી જેમાં 10 દિવસ સવાર સાંજ માનસિક દિવ્યાંગ બાળકો તથા સ્ટાફદ્વારા આરતી કરવામાં આવતી આજે વાજતેગાજતે ગણપતિ બાપાની વિસર્જન સંસ્થામાં જ કરવામાં આવેલ આ પ્રસંગે વહીવટી સંચાલક જીતુભાઈએ તથા સર્વે ટ્રસ્ટીઓ ગણપતિ બાપા દર્શન કરીને ધન્યતા અનુભવી હતી