GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી પ્રોહીબિશન ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે
MORBI મોરબી પ્રોહીબિશન ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે
મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને પાસા હેઠળ ડિટેઈન કરીને સુરત જેલ ખાતે મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા નિજામભાઈ ઉર્ફે નિજો હૈદરભાઈ જેડા/મીયાણા (ઉંમર ૩૨, ૨હે. મોરબી, વિશીપરા, મદીના સોસાયટી) વિરુદ્ધ પાસા દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઈશ્યૂ કરી આરોપી નિજામભાઈની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. આરોપીને આજે રોજ પાસા એક્ટ હેઠળ ડિટેઈન કરી સુરત જેલ હવાલે કરાયો છે.