BANASKANTHAGUJARATPALANPUR
વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી

10 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી.જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર ના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ સાક્ષરતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. તે અંતર્ગત ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 129 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાંથી પ્રથમ ત્રણ નંબરને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના ડો. હેમલબેન પટેલ અને પ્રો.જીતેન્દ્રભાઈ પંચાલ દ્વારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. રાધાબેન પટેલ ના માગૅદશૅન હેઠળ કરવામાં આવ્યું.




