GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ પર રોડના ડિવાઈડરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે.

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ પર રોડના ડિવાઈડરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે.

 

 

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેરની જાહેર જનતા ને ધ્યાને લઈ ગાર્ડન અને ફરવા લાયક સ્થળો એ ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકા ના હદ વિસ્તાર માં આવેલ તમામ મુખ્ય રસ્તાઓ પર રોડના ડિવાઈડરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. જે મોરબી શહેરની જાહેર જનતા ને રાત્રી ના સમય દરમિયાન વાહનો ની અવરજવરમાં ઘણું મદદરૂપ નિવડસે. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ થી ત્રાજપર ચોકડી સુધીમાં ત્યાર બાદ પરસુરામ બ્રિજ થી નવલખી ફાટક સુધી આ રસ્તાઓ માં પ્લાન્ટેશન કરવા માટે ની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે અને આગામી સમય માં ચાલુ કરવામાં આવશે.આગામી સમય માં મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તાર માં આવેલ જરૂરિયાત મુજબ ના મુખ્ય રસ્તાઓ પર પ્લાન્ટેશન કરવામાં આવશે અને જાહેર જનતા ને અનુલક્ષી ને ગાર્ડન શાખાને લગતા તમામ પ્રકાર ના પ્રયાશો હાથ ધરવામાં આવશે

Back to top button
error: Content is protected !!