GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ની ઉજવણી કરાઈ.
MORBI:મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ની ઉજવણી કરાઈ.
તા-11 સપ્ટેમ્બર 2025 NDD નેશનલ ડિવોર્મિંગ ડે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેમાં ૧ થી ૧૯ વયના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડી મા કૃમિ નાશક દવા આપવામાં આવેલ પ્રા.આ.કેન્દ્ર-ખરેડા ના સેજામા આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા વીસ્તાર મા આવતી સ્કુલો અને આંગણવાડી માં આલ્બેન્ડાઝોલ ગોળી ચાવી ને ખવડાવવા મા આવી જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી ના CHO ધવલ સોલંકી,આરોગ્ય કાર્યકર દીવ્યેશ આલગોતર તેમજ શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો,તથા આયુષમાન આરોગ્ય મંદીર જીકીયારી ના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ છે.