GUJARATMAHISAGARSANTRAMPUR
સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામે ઇકો કારને મોટર સાયકલ વચ્ચે અકસ્માત :
સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામે ઇકો કારને મોટર સાયકલ વચ્ચે અકસ્માત :
અમીન કોઠારી મહીસાગર
બાઇક સવારને ઈકો ગાડીનીઅડફેટ થી ગંભીર ઈજા
સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામ નજીક આવેલા સીએનજી પેટ્રોલ પંપ પાસે આજે સંતરામપુર તરફથી આવી રહેલી ઈકો ગાડી અને બાઇક વચ્ચે
અકસ્માત થવા પામેલ હતો.
ઈકો ગાડીની અડફેટે બાઇક સવારને માથામાં ગંભીર ઈજા પહોંચતા ધટના સ્થળે એકત્ર થયેલ લોક ટોળાએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્ત બાઈક સવાર ને લુણાવાડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવેલ હતો.આ બનાવ ની પોલીસ નૈ જાણ કરાતા પોલીસ ધટના સ્થળે દોડી ગયેલ અને કાયૅવાહી હાથ ધરેલ હતી.
અકસ્માત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં અને થોડો સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો..