GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર રોડપર પેટ્રોલ પંપ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના રવાપર રોડપર પેટ્રોલ પંપ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના રવાપર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસેથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે રવાપર રોડ સેલના પેટ્રોલ પંપ પાસે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી કમલેશ રતિલાલભાઈ રાજાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ એમ એલની ૨૮૮૦ રૂપિયાની કિમતની ૧૮ બોટલ જપ્ત કરી છે અને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે