HIMATNAGARSABARKANTHA

જેતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના કારોબારી સભ્યો અને સભાસદો જોડે સાબરડેરી ના ચેરમેન શ્રી શામળભાઈ સાહેબ, વાઇસ ચેરમેન શ્રી જ્યંતિભાઈ સાહેબ અને સાબરડેરી ના M.D. શ્રી બાબુભાઇ સાહેબ ની મુલાકાત લઈ દૂધ ના કિલો ફેટ ભાવ વધારવા માટે આવેદન પત્ર આપ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ

જેતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના કારોબારી સભ્યો અને સભાસદો જોડે સાબરડેરી ના ચેરમેન શ્રી શામળભાઈ સાહેબ, વાઇસ ચેરમેન શ્રી જ્યંતિભાઈ સાહેબ અને સાબરડેરી ના M.D. શ્રી બાબુભાઇ સાહેબ ની મુલાકાત લઈ દૂધ ના કિલો ફેટ ભાવ વધારવા માટે આવેદન પત્ર આપ્યું અને ચેરમેન તથા વાઇસ ચેરમેન સાથે પશુપાલન ના વ્યવસાય અંગે મારા પશુપાલકો સાથે નિખાલસ અને ખૂબજ વિસ્તૃત ચર્ચા કરી પછી M. D. શ્રી સાથે પણ વિસ્તૃત ચર્ચા કરી અને આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપી એકદરે આજ ની સાબરડેરી ની મુલાકાત સફળ રહી.
* મિત્રો છેલ્લા બે વર્ષ થી દૂધ ના કિલો ફેટ ગાય ના રૂપિયા 304/ અને ભેંશ ના કિલો ફેટ ના રૂપિયા 710/ છે એજ છે દાણ ના ભાવ મોં રૂપિયા 15.55% નો વધારો થયો મકાઈ ભરડા મોં પણ રૂપિયા 23.42% નો વધારો થયો.
* મિત્રો 1/1/2017 ના રોજ ગાય નો કિલો ફેટ નો ભાવ રૂપિયા 289/ હતો તે આજ દિન એટલે કે 12/7/21 ના રોજ વધીને રૂપિયા 304/ થયો છે આમ રૂપિયા 5.18% ના દરે વધ્યો જો ગાયનો 3.6 ફેટ ને લક્ષયે લઈએ તો 2017 થી આજે 2021 ના આજ દિને રૂપિયા 1.40 પેસા નો વધારો જોવા મળે છે.
* બસ આ કારણે મારી દૂધ મંડળી ના પશુપાલકો ની વેદના ને વાચા આપવી તે નેતિક ફરજ છે.

Back to top button
error: Content is protected !!