GUJARATKARJANVADODARA

જિલ્લા LCBએ ને.હા 48 ઉપરથી વિદેશી શરાબ ભરેલ ટેમ્પો જડપીયો.

કરજણ નજીક એલ.સી.બી.ની કાર્યવાડી, વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડયો

નરેશપરમાર.કરજણ-

જિલ્લા LCBએ ને.હા 48 ઉપરથી વિદેશી શરાબ ભરેલ ટેમ્પો જડપીયો..

કરજણ નજીક એલ.સી.બી.ની કાર્યવાડી, વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડયો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર ભરથાણા ટોલનાકા નજીક એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપી પાક્યો. ભરૂચથી વડોદરા તરફ જતો આ ટેમ્પો રોકાતાં અંદરથી મોટી માત્રામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ડેરાફેરી બહાર આવી.પોલીસે આઈસર ટેમ્પો સાથે જાવેદ પઠાણ અને રાજેશ ગૌસ્વામી નામના બે આરોપીઓને ઝડપી પાડયા છે. કુલ ₹51,54,240/- લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ માટે કરજણ પોલીસને સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!