HIMATNAGARSABARKANTHA
ખેડબ્રહ્મા તાલુકામાં ગાડુ નાદરી જતો રોડ. બિસ્માર હાલતમાં
અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા તાલુકામાં ગાડુ નાદરી જતો રોડ. બિસ્માર હાલતમાં
ચોમાસા દરમિયાન નાદરી જવાના તરફ જતા રસ્તા ને. મોટા ખાડા ઓ પડી ગયા છે જીન પાસે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને નાના મોટા અકસ્માત પણ સજાયા છે ચોમાસાની ઋતુ હોય થોડો વરસાદ પડે તો ત્યાં પાણી ભરાઈ રહેતું હોય છે જેના કારણે નાના બાળકો શાળામાં મૂકવા જતાં મહિલાઓ નિશાળે જતા આવતા સ્લીપ ખાઈ જવાના બનાવો બન્યા છે
આ રસ્તો વાસણા ધનાલ નાદરી દેલવાડા ગાડુ વસાહત સહિત 4 થી 5 મોટા મોટા ગામોને જોડતો છે. અને સમગ્ર રસ્તો શ્યામ નગર થી દેલવાડા સુધી ખખડતા જ થઈ જવા પામ્યો છે તો સત્વરે તંત્ર જાગે અને રસ્તાનો સમારકામ કરે તેવી જનતાની માંગ ઉઠી છે