ARAVALLIGUJARATMODASA

મોડાસા : રૂરલ પોલિસ દ્વારા કાબોલા ગામની સીમમાં ડાલામાથી 6 ગાયો અને 1 વાછરડા નો જીવ બચાવી લેવામાં આવ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : રૂરલ પોલિસ દ્વારા કાબોલા ગામની સીમમાં ડાલામાથી 6 ગાયો અને 1 વાછરડા નો જીવ બચાવી લેવામાં આવ્યો

મોડાસા રૂરલ પો.સ્ટે હદમાં મોજે કાબોલા ગામની સીમમાં ડાલામાથી છ ગાયો તથા એક વાછરડુ મળી જેની કિં.રૂ.૨૭,૦૦૦/- ને ક્રુરતા પુર્વક ભરી હેરાફરી દરમ્યાન ડાલા સાથે પકડી પાડી ગાયોનો જીવ બચાવી લેવાયો

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાબોલા ગામમાં પોલિસ દ્વારા વાહનોનું ચેકીંગ થતું હતું તે દરમ્યાન મેઢાસણ તરફથી એક શંકાસ્પદ ડાલુ પુરઝડપે અને ગફલતભરી રીતે મોડાસા તરફ આવતાં ડાલાના ચાલકે પોતાનુ ડાલુ થોડેક દુર ઉભી રાખી દીધેલ અને ડાલામાંથી ચાલક તથા તેની બાજુમાં બેઠેલ એક ઇસમ બંન્ને અંધારાનો લાભ લઇ ખેતરોમાં થઇ ભાગી ગયેલા જેથી ડાલા પાસે આવી જોતા ડાલુ મહિન્દ્રા કંપનીનુ જેની આગળના ભાગે આર.ટી.ઓ.નં જોતા GJ.17. X. 9744 નો લખેલ હતો ડાલાના પાછળના ભાગે અંદર જોતા ગાયનંગ-૦૫ તથા વાછરડુ નંગ-૧ જે તમામ હલન ચલન નહિ કરી શકે તે રીતે દોરડા વડે મરણતોલ હાલતમાં રાખી તેમજ મહિન્દ્રા પીકઅપ ડાલામાં પાણી કે ઘાસચારાની કોઇ સગવડ નહિ રાખી કુલ ગાયો નંગ-૦૫ તથા વાછરડુ નંગ-૦૧ મળી કુલ નંગ-૦૬ જેની કિ.રૂ. ૨૭,૦૦૦/- તથા ડાલાની કિ.રૂ.૫,૦૦, ૦૦૦/- ની મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૨૭,૦૦૦/-નો મળી આવેલ હોય જે કબ્જે કરી ચાલક તથા બીજા ઇસમ વિરૂધ્ધમાં ગુજરાત પશુસરંક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ-૬(ક), ૮(૪) તથા પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનીયમ કલમ.૧૧(૧)(D) ૧૧(૧)(E) ૧૧(૧) )F) ૧૧(૧)(I) તથા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ. ૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ. ૧૭૭, ૧૮૪, ૧૯૨ તથા જી.પી.એક્ટ ક.૧૧૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મોડાસા રૂરલ પો.સ્ટે ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે

પકડાયેલ મુદ્દામાલ

(૧) ગાયો નંગ-૦૫ તથા વાછરડુ નંગ-૦૧ મળી કુલ નંગ-૦૬ જેની કિ.રૂ.૨૭,૦૦૦/-

(૨) મહિન્દ્રા પીકઅપ ડાલાની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-

વોન્ટેડ ઇસમો

(૧) મહિન્દ્રા પીકઅપ ડાલાનં GJ.17.X. 9744 નો ચાલક જેનુ નામઠામ મળેલ નથી તે

(૨) મહિન્દ્રા પીકઅપ ડાલાનં GJ.17.X. 9744 માં બેઠેલ બીજો એક અજાણ્યો ઇસમ જેનુ

Back to top button
error: Content is protected !!