GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: બીલીમોરા ચીખલી વાંસદા વઘઇ રોડ પર ચાલતી જંગલ કટીંગની કામગીરી…

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નવસારી દ્વારા રોડ રસ્તા રીપેરીંગ અને જંગલ કટીંગની કામગીરી પુર જોશમા ચાલે રહી છે. જેમાં તાજેતરમાં બીલીમોરા ચીખલી વાંસદા વઘઇ રોડ કિ.મી. ૯/૦ થી ૪૧/૨ અને ૪૪/૪ થી ૫૯/૬  (ચે. કિ.મી. ૨૧/૨ થી ૯/૦ તરફ) રસ્તા ઉપર રસ્તાના ડીવાઇડરના રસ્તાની આજુબાજુમાં ખૂબ જ વધી ગયેલા ધાસચારો/જંગલની કટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રીપેરીંગ અને ઘાસચારાની સફાઈ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલેની સૂચનાથી રાજ્યના શહેર, ગ્રામ્યમાં આંતરિક તેમજ ધોરી માર્ગો પર હાલ જંગલ કટીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!