સ્વસ્થ નારા સશક્ત પરિવાર આભયાન અંતગત બનાસકાઠામા PURNA RUN FOR POSHAN રેલી યોજાઈપોષણ માસ-૨૦૨૫ અંતર્ગત
27 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વસ્થ નારા સશક્ત પરિવાર આભયાન અંતગત બનાસકાઠામા.PURNA RUN FOR POSHAN
રેલી યોજાઈપોષણ માસ-૨૦૨૫ અંતર્ગત બનાસકાંઠામાં ૧૦૦ કિશોરીઓની આરોગ્યની તપાસ કરાઈ.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તેઆઠમા રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૫ અંતર્ગત “સ્વસ્થ નારી –સશક્ત પરિવાર અભિયાન” ૧૭સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫દરમિયાન ચાલી રહ્યું છે.બનાસકાંઠા
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએમ.જે. દવેના અધ્યક્ષસ્થાને તથાજિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રીઉષાબેન વાય.ગજ્જરના માર્ગદર્શનહેઠળ મહિલા અને બાળ વિકાસવિભાગ (ICDS) જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા
જિલ્લા પંચાયત હોલમાં પૂર્ણા યોજના હેઠળ૧૦૦ કિશોરીઓના આરોગ્યની
તપાસ જિલ્લા આરોગ્ય વિભાગનાસંકલન સાથે કરવામાં આવી હતી.આરોગ્ય તપાસ માટે વજન, ઊંચાઈઅને રૈ માપવા માટે ૪ સ્ટોલ ઉભાકરવામાં આવ્યા હતા.કાર્યક્રમદરમિયાન જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રીએ પોષણ માસ-૨૦૨૫ અને પૂર્ણ યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવી પોષણ શપથ લીધા હતા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. પિન્કીબેન પરીખ. દલજીતસિંગ સહયોગથી કિશોરીઓને ખમણનો નાસ્તો આપવામાં આવ્યો.