CHOTILAGUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
અમદાવાદ રાજકોટ રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા ઉપર વાહન ચાલકો સામે દાદાગીરીની ઘટના સામે આવી….
વાહન ચાલકો પાસેથી રોકડા રૂપિયા માટે આગ્રહ - ગગજીભાઈ ડાયાભાઇ સોલંકી
તા.28/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વાહન ચાલકો પાસેથી રોકડા રૂપિયા માટે આગ્રહ – ગગજીભાઈ ડાયાભાઇ સોલંકી, ફાસ્ટટેગ નહીં ચાલે રોકડા જ ચાલશે જો ખેડૂતો ન આપે તો ગાડીઓ ઉપર કરે છે ધોકાવાળી અને ગાળાગાળી સરલાના ખેડૂતો ની ચોટીલા પ્રાંતઅધિકારીને રજુઆત આ બાબતે લેખિતમાં રજુઆત કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી આ લુંટ બંધ કરાવો સાહેબ આ ડીઝિટલ જમાનામાં ફાસ્ટટેગ જ નહીં ચાલે નું રટણ સાથે રોકડા રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે સરકાર ડીજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે ત્યારે ટોલનાકા સ્ટાફ ફાસ્ટટેગ નહીં ચલાવવા હેરાન કરે છે પહેલા રોડ રસ્તાના ખાડાઓ પુરો બાદ જ ટોલટેક્સ ઉઘરાવવા અને એ પણ ફાસ્ટટેગ થકી જ ની લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.