GUJARATKUTCHMANDAVI

icds માંડવી-1 સેજો : તલવાણા મધ્યે પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી.

માંડવી ,તા-૨૮ સપ્ટેમ્બર : icds માંડવી-1 સેજો : તલવાણા માં માન.પ્રોગ્રામ ઓફિસર સાહેબ અને માન.cdpo ઝાલા નયનાબાના માર્ગદર્શન હેઠળ પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી તથા પોષણ વાનગી નિદર્શન, રંગોળી કરવામાં આવી. ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રસીલા બેન દનીચા , આરોગ્ય વિભાગના કર્મચારી સુનિલભાઈ વાળંદ ,ANMશ્રી જીલ બેન સંઘાર તેમજ પૂજાબેન ગોર પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલભાઈ સેગાણી, મદદનીશ શિક્ષિકા મિતાલીબેન પોકાર ,સેજા ના સુપરવાઈઝર તરુણાબેન નાકર ,Pse ઇન્સ્ટ્રક્ટર જ્યોતિબેન ,લાભાર્થી , વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં.THR અને મિલેટ્સ માંથી બનાવેલ વાનગીનું નિદર્શન અને શ્રેષ્ઠ વાનગી ઓ બનાવનાર ને 1 થી 3 નંબર આપવામાં આવ્યા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા આંગણવાડીના બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી એ બાળકોને રબર પેન્સિલ કલર ઇનામ રૂપે આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા કાર્યક્રમને અનુરૂપ શિક્ષક શિક્ષિકા બેન સુપરવાઇઝર દ્વારા મિલેટ્સ , THR તેમજ સરગવાથી મળતા પોષક તત્વો વિશે ઉપયોગ વિશે એમાંથી બનતી વાનગીઓ વિશે જાણકારી આપવામાં આવી કાર્યક્રમ નું સંચાલન તેમજ આભારવિધિ કાર્યકર બહેનો દ્વારા.

Back to top button
error: Content is protected !!