BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર સિંધી ખત્રી સમાજ ની નવયુક્તિ મહિલા મંડળ ના સહયોગથીપાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના ભોજન પ્રસાદ પીરસાયું

4 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સ્વામી લીલાશાહભગવાન ની નવમ નિમિતે.પાલનપુર સિંધી ખત્રી સમાજ ની નવયુક્તિ મહિલા મંડળ ના સહયોગથીપાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના ભોજન પ્રસાદ પીરસાયું.સ્વામી લીલાશાહભગવાન ની નવમ નિમિતે પાલનપુર સિંધી ખત્રી સમાજ ના મહિલા એકટી ગ્રુપ ના સહયોગથી.પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના અને સુર મંદિર ની સામે ઝુપડપટ્ટીમાં અને હરીપુરા હિંગળાજ માં મંદિર પાસે. નાના બાળકો ભોજન પ્રસાદ પીરસાયું નાના બાળકોને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદઆનંદ મળ્યા બાળકો આનંદિતથઈ ગયા અને આશીર્વાદ આપ્યા આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી, દિનેશભાઈ શર્મા. પરાગભાઈ સ્વામી .આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યો પાલનપુર સિંધી ખત્રી સમાજ ના નવયુક્તિ મહિલા મંડળ ની મહિલાઓ પાલનપુરમાં અલગ અલગ સેવાઓ આપે છે.

Back to top button
error: Content is protected !!