THARADVAV-THARAD
ભારત વિકાસ પરિષદ થરાદને ઓક્સિજન કોન્સ્ટ્રેશન સપ્રેમ ભેટ
વાત્સલ્ય સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
પુષ્પાબેન તુલજારામ ઓઝા પરિવાર શિવનગર, થરાદ તરફથી ભારત વિકાસ પરિષદને ઓક્સિજન મશીન ભેટ આપવામાં આવ્યું . ભારત વિકાસ પરિષદ થરાદ શાખા ના પ્રમુખ ડો હિતેન્દ્ર શ્રીમાળી એ સ્વ.
તુલજારામ મઘારામ ઓઝા પરિવારનો આભાર વ્યક્ત કર્યો.તબીબી સાધન સહાય પ્રોજેક્ટ અંતર્ગત ભારત વિકાસ પરિષદ વર્ષોથી જરૂરિયાત મંદ દર્દીઓને બજારમાં આવેલી સીએમ જ્વેલર્સમાં રાહત દરે (ટોકનદરે )તબીબી સાધન આપે છે. જરૂરિયાત મંદ વ્યક્તિઓને આ સેવા રણમાં વિરડી સમાન છે.