GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારા તાલુકાના નસીતપર ગામે શ્રી શિવ દશનામી પુજક અતિત સમાજના સ્મશાન માટેની રજૂઆત કરવામાં આવી
TANKARA:ટંકારા તાલુકાના નસીતપર ગામે શ્રી શિવ દશનામી પુજક અતિત સમાજના સ્મશાન માટેની રજૂઆત કરવામાં આવી
મોરબી કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા જિલ્લા કલેકટર તથા કલેકટર અને સંસદ સભ્ય ધારાસભ્ય તથા મુખ્યમંત્રી ઓને ગુજરાત શાસન મોરબી આવેદનપત્ર પાઠવ્યું હતું કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે શ્રી શિવ દશનામી પૂજક અતીત સમાજ ને અવસાન અંતિમ ક્રિયા સમાધિ માટે વ્યવસ્થા ભાગરૂપ સ્મશાન માટે નસીત પર સર્વે નંબર 317 પૈકી એક જે ગ્રામ પંચાયત દ્વારા પણ દરખાસ્ત કરાયેલ ટંકારા તાલુકા શાસન પ્રશાસન રજીસ્ટ્રી પણ છે જેથી કરીને સરકારી ધારા ધોરણ મુજબ આ ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક ભારતીય પરંપરા ની પાવધાન આપીને યોગ્ય તા પૂર્વક સ્મશાન આ સમાજ ને મંજૂરિ આપવા લેખિતમાં રજૂઆત કરી