મેમણ સમાજ દ્વારા 11મી શરીફ ની નિયાજ આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી.

મેમણ સમાજ દ્વારા 11મી શરીફ ની નિયાજ આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી.
તાહિર મેમણ – આણંદ – 26/10/2025 – મુસ્લિમ ધર્મ ના પીર હજરત ગૌષે આઝમ દસ્તગીર ના જીવન થી પ્રેરણા લઈ મેમણ સમાજ ના ચેરમેન ઈલિયાસ ભાઈ મેમણ અને વાઇસ ચેરમેન તુફેલ ભાઈ મેમણ ના માર્ગદર્શન હેઠળ તારીખ 25/10/2025 ના રોજ આણંદ મુકામે મેમણ સમાજ દ્વારા 11મી શરીફ ની નિયાજ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 3000થી વધુ લોકો એ નિયાજ માં હાજરી આપી.આ પ્રસંગે મેમણ સમાજ ના અગ્રણી હાજી જાવેદ ભાઈ ઉસ્માન ભાઈ બંગડીવાળા,આઝમ ભાઈ ચોકસી,રફીક ભાઈ ચોકસી,મોઇનુદ્દીન ભાઈ નાથાણી (રાજા મેમણ),રીઝવાન ભાઈ ઝમઝમ કટલરી,અસલમ ભાઈ મેમણ મુનાફ ભાઈ મેમણ(પ્રેસ),સિકંદર ભાઈ ચોકસી,ઇરફાન ભાઈ મેમણ(પિંકી) ભા,આસિફ ભાઈ મેમણ (ભા),સાજીદ ભાઈ મેમણ(વઢુ વાળા),સમીર ભાઈ મેમણ,કાદર ભાઈ અશરફી,હનીફ મેમણ(અન્ના),ઇમરાન મેમણ (બાપજી),આસિફ મેમણ(હેન્ડ્સ ફ્રી)આરીફ આર મેમણ,અલતાફ ભાઈ નાથાણી,યુસુફ ભાઈ પૂંજાણી,રફીક ભાઈ યુ મેમણ,જાવેદ ભાઈ મેમણ(પુના વાળા),ઇમરાન એમ મેમણ,ઈરફાન મેમણ અને અદનાન મેમણ એ મેમણ સમાજ ના યુવાઓ ને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા.આ નિયાજ માં એમ.એમ ગ્રુપ ના યુવાઓ આબીદ મેમણ,ઉમેર મેમણ,સરમદ મેમણ (રાજા) અશફાક મેમણ,સાજીદ મેમણ,સલમાન મેમણ,રીજવાન મેમણ,અક્રમ મેમણ,જમીલ મેમણ,આફતાબ મેમણ અને તેમની ટીમ ખૂબ અગત્યનો સહયોગ આપવામાં આવ્યો.11મી શરીફ ની નિયાજ નું સફળ આયોજન મેમણ સમાજ ના ચેરમેન ઈલિયાસ ભાઈ મેમણ,વાઇસ ચેરમેન તુફેલ ભાઈ મેમણ,અને મેમણ સમાજ ના ટ્રસ્ટી આસિફ ભાઈ મેમણ,અંજુમ ભાઈ મેમણ અને ઇમરાન ભાઈ મેમણ દ્ધારા કરવામાં આવ્યું.





