GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુંટુ ગામે વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા 

 

MORBI:મોરબીના ઘુંટુ ગામે વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

 

 

મોરબીના ઘુંટુ ગામે રામનગરી સોસાયટીની બાજુમાં આવેલ બાવળની કાંટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ત્રણ બોટલ કિ રૂ.૩,૩૦૦/;સાથે આરોપી જૈનીશગીરી સંદિપગીરી ગૌસ્વામી ઉવ.૨૫ રહે. રામકો વિલેજ ઘુંટુ ગામ તથા આરોપી સંદિપભાઈ રાજેશભાઈ બોડા ઉવ.૨૦ રહે રામકો વિલેજ ઘુંટુ ગામ વાળાની અટકાયત કરી હતી. આ સાથે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!