નિષ્ઠાવાન અને વિરાટને સમાવતુ વ્યક્તિત્વ

*આજે હોમગાર્ડઝ કમાન્ડન્ટ અને રાષ્ટ્રવાદી અધિવક્તા-નોટરી ગીરીશ સરવૈયા નો જન્મ દિવસ*
કાયદાની માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડલિસ્ટ એડવોકેટ અને નોટરી સાથે જિલ્લા હોમગાર્ડઝના કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાનો આજે જન્મ દિવસ છે.!
તેઓ છેલ્લા ૨૫ વર્ષથી જામનગરમાં રેવન્યુ અને ફોજદારી સાઈડમાં વકીલાત કરે છે.! તેઓએ લોકોનાં પ્રશ્નોને વાચા આપતાં અનેક સેવાકીય કેસો જાહેર હિતમાં કર્યાં છે.! તેઓ છેલ્લા ૨૫ વર્ષથી જામનગરનાં કબીર આશ્રમ ટ્રસ્ટમાં અને બાલનાથ મહાદેવ ટ્રસ્ટમાં લીગલ એડવાઈઝર તરીકે મફત સેવાઓ આપી રહ્યા છે.! વકીલાતની શરુઆતથી તેઓએ લોકોની પરિસ્થિતિ અંગે પત્રકારોની મદદથી અનેક લેખો લખ્યા છે.!
તેઓ નોટરી પણ હોવાથી કોઈ પણ ફોર્સના જવાનો જેવાં કે આર્મી., એરફોર્સ., નેવી., પોલીસ., હોમગાર્ડઝ વિગેરે પાસેથી નોટરીની ટિકિટ સિવાય અન્ય કોઈ ચાર્જ લેતાં નથી.!
આ ઉપરાંત તેઓ છેલ્લા ૧૭ વર્ષથી હોમગાર્ડઝ સંસ્થામાં લીગલ ઓફિસર તરીકે સેવાઓ આપી રહ્યા હતા અને તેઓની કામગીરી ધ્યાને લઈ સરકારે છેલ્લા દોઢ વર્ષ પહેલા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે ની જવાબદારીઓ સોંપેલ છે.!
તેઓએ જ્યારથી કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સંભાળી છે ત્યારથી તેઓએ કાયદા અને નિયમ મુજબ અનેક સાફસૂફી કરીને મોદીજીના ઓપરેશન ગંગાજળ ને સાર્થક કરી બતાવ્યું છે.!
તેઓ ગુજરાતનાં એકમાત્ર એવાં કમાન્ડન્ટ છે જે ઘરેથી ઓફિસ આવવા-જવા માટે કે શહેરમાં કોઈ અન્ય હોમગાર્ડઝના પરચુરણ કામ માટે ક્યારેય સરકારી વાહનનો ઉપયોગ કરતાં નથી.! તેઓનું એવું કહેવું છે કે., એમનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યાં સુધીમાં તેઓ સરકારને નવાં વાહન જેટલી રકમનું પેટ્રોલ બચત કરીને આપશે.!
તેઓએ કમાન્ડન્ટની જવાબદારી સંભાળ્યા બાદ દર મહિને હોમગાર્ડઝ સભ્યોના ભથ્થાં ના બિલની રકમમાં ૧૨ થી ૧૪ લાખનો ઘટાડો થયો છે.!
તેઓએ હોમગાર્ડઝના કાયદો-વ્યવસ્થા થી પરે જઈને એક નવો સેવાનો માર્ગ હોમગાર્ડઝ સભ્યો માટે અપનાવ્યો છે અને તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો લોકો માટેની એ સેવાઓમાં ઉત્સાહભેર જોડાયેલા રહે છે.!
જેમાં તેઓ આરટીઓ સાથે મળીને દર શનિવારે જોગવડ જતાં અને દરેક તહેવારો દરમિયાન ચાલીને જતાં પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા માટે રેડિયમ રિફલેક્ટર લગાવવાની સેવાઓ આપી રહ્યા છે.!
આવા ગોલ્ડ મેડલિસ્ટ રાષ્ટ્રવાદી વકીલ અને નોટરી તથા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાનો આજે જન્મ દિવસ છે.!
તેઓને સીધી જ તેમનાં મોબાઇલ નંબર ૯૩૭૫૫૪૧૧૭૯ પર શુભેચ્છાઓ પાઠવી શકો છો.!
જી સાયબ
HAPPY BIRTH DAY TO YOU GIRISHSIR
🌹💐🌹💐🌹





