GUJARATMORBIMORBI CITY / TALUKO
		
	
	
MORBI:મોરબી પ્રોબીશન ગુન્હામાં આઠ માસથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો

MORBI:મોરબી પ્રોબીશન ગુન્હામાં આઠ માસથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો
પ્રોહીબીશન ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને એ ડીવીઝન પોલીસે રાજસ્થાનથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં આઠ માસ પૂર્વેના પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનના બ્યાવર જીલ્લામાં તેના વતનમાં હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી અને આરોપી ચેતનભાટી ઉદયરામ ભાટી રહે કેસર કોલોની સાકેતનગર તા.જી. બ્યાવાર રાજસ્થાન વાળાને રહેણાંક મકાનેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
				








