BANASKANTHAGUJARATPALANPUR

ગઢ વિસ્તારના અગ્રણીઓ દ્રારા નવનિયુક્ત પાણી પુરવઠા મદદનીશ ઇજનેરને સન્માનિત કરાયા

7 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ગઢ વિસ્તારના અગ્રણીઓ દ્રારા નવનિયુક્ત પાણી પુરવઠા મદદનીશ ઇજનેરને સન્માનિત કરાયા
પાલનપુર તાલુકાના ગઢ ગામના વતની એવા વ્યોમ ભાનુપ્રસાદ જોષી ગુજરાત જાહેર સેવા આયોગની કઠીન પરીક્ષા ટોપ મેરીટ સાથે પાસ કરી પાણી પુરવઠા કચેરી પાલનપુર ખાતે મદદનીશ ઇજનેર (વર્ગ – 2 ) તરીકે નિમણુંક થતાં ગઢ વિસ્તારના અગ્રણીઓ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) , ભગુભાઇ પટેલ , સામઢી મો.વાસ સરપંચ કરણસિંહ દરબાર , કરશનભાઈ ભટોળ , ભમરસિંહ સોલંકીએ એમનું ગઢ ગામનું ગૌરવ વધારવા બદલ શાલ ઓઢાડી સન્માન કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!