
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
એસ એસ માહલા કેમ્પસ કુકડંનખી માન્યતા પ્રાપ્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અહમદાવાદ દ્વારા માન્યતા પ્રાપ્ત બ્રિટિશ સરકાર બાદ પ્રથમ કૉલેજ ડાંગ જિલ્લા માં શરૂવાત કરવામાં આવી છે જેમાં એસ એસ માહલા કોમ્પ્યુટર સાયન્સ કૉલેજ, એસ એસ માહલા બી.આર.એસ કૉલેજ, એસ એસ માહલા નર્સિંગ કૉલેજ , ANM GNM B.Sc Nursing આમ દરેક કોર્ષ ન વિધાર્થી વંદે માતરમ્ ગીત સંસ્કૃતિ અને બંગાળી ભાષા માં ગીત ગાયું હતું
આ પ્રોગ્રેમ માં વઘઈ ખાતે ના મહામંત્રી દિનેશભાઈ તાલુકા મંડળ પ્રમુખ પંકજ પટેલ અને ચિચિનાગાવથા ના સરપંચ સંકેતભાઈ બંગાળ હાજર રહ્યા હતા જેમાં વિદ્યાર્થી વંદે માતરમ્ ગીત વિશે ગામ ના સરપંચ સાહેબ એ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને કૉલેજ ના વિધાર્થી માટે શૈક્ષણિક અને કોલેજ ડેવલોપમેન્ટ માટે કૉલેજ ના પ્રવેશ થી લઈ ને પાકા રસ્તા મંજૂર કરવામાટે મહામંત્રી અને સરપંચ સાહેબ એ ટ્રસ્ટ ના પ્રમુખ સાહેબ ને જાણ કરી ..
સ્વદેશી પ્રતિજ્ઞા
આ પ્રસંગે ટ્રસ્ટ ના પ્રમુખ શ્યામભાઈ એસ માહલા એ સ્વદેશી સ્પથ લેવડાવી હતી કે આપડે સહુ ભારત માતા ની સેવા અને સન્માન માટે સંકલ્પ લઈએ છે કે હવે સ્વદેશી વેચાણ અને હર ઘર સ્વદેશી સાધન સામગ્રી જ ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખીશ અને વિધાર્થીઓ,વાલીઓ યુવાનો અને વડીલોને માતૃભૂમિના વિકાસ માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવા પ્રેરણા આપીશ તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ વિધાર્થીઓને વધુ માં વધુ પ્રોત્સાહન થાય તે માટે કેમ્પસ માં સુવિધા વધે તેવી જાણકારી આપવામાં આવી …….







