નવસારી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13 ના દશેરા ટેકરી રામજી ખત્રી નાર ઘોડાના તબેલા પાસે વર્ષો જૂની ગટર ઉભરાઈ જવાની સમસ્યા હતી જેના પગલે સ્થળપર ગંદગી જતા સ્થાનિકો અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરતા હતા.પરંતુ આ ગટર ઉપર દબાણ હોવાને કારણે આ સમસ્યા યથાવત રહેતી હતી.જેને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા આજે સ્થાનિકોની મંજૂરી અને ગટર પરના દબાણ કરનારાઓએ સ્વેચ્છિક મંજૂરી આપતા નગરપાલિકા જેસીબી દ્વારા ગટર ઉપરનું દબાણ દૂર કરવામાં આવતા વર્ષો જૂની ગટરના પાણી ઉભરાવાની સમસ્યાનું કાયમિક માટે નિરાકરણ થતાં સ્થાનિકો તેમજ રાહદારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
«
Prev
1
/
83
Next
»
મોરબીના ગાંધી ચોક મા આવેલ ચા ની લારી ચલાવતા લોકો દ્વારા આત્મવિલોપન ની મહાનગરપાલિકા ને ચીમકી
કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગાડવેલ પાસે બૂટલેગરો દારૂનું કટીંગ કરતા હતા અને એલ.સી.બી ત્રાટકી!
અધિકારીઓ અને નેતાઓ મહોત્સવમાં વ્યસ્ત થતા, ફરી મોરબી ની જનતા રસ્તા પર ઉતરી કર્યા ચકાજામ !!!