
ડેસર. પરમાર ચિરાગ
મુદ્દો. ડેસર તાલુકાના વેજપુરશાખા દ્વારા યોજાયેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા બહુ ઉદ્દેશ્ય કેમ યોજવામાં આવ્યો હતો જેમાં બેંક તરફથી મળતી સેવાઓ કે જે. સુરક્ષા વીમો. જીવન જ્યોત વીમો અટલ પેન્શન યોજના કિસાન ક્રોપ લોન ગૃહ ઉદ્યોગ તેમજ એસ.એચ.જી જેવી અનેક સુવિધાઓ જે ગામે ગામ કેમ્પ દ્વારા લોકો સુધી પહોંચાડી તેનાથી મળતો લાભ તેમજ સરકાર માન્ય આજીવિકા સકીલ વિશે પણ માહિતી આપી તેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પી.પી.એફ ખાતું એફડી ઉપર જે આપણને મળવા પાત્ર વ્યાજ તેની બાબતે પણ ચર્ચા કરી. જેમાં વડોદરા જિલ્લાના સેન્ટ્રલ બેન્કના ડિસ્ટ્રિક્ટ મેનેજર તરીકે વિરેન્દ્ર અગ્રવાલ એ તેમનો પરિચય આપ્યો જેમાં ખેડૂતો વિશે ક્રોપ લોન તેમજ અનેક ખેડૂતોને મળતી લોન વીમા વિશે માહિતી આપી તેમજ અનેક આવનારા લાભ વિશે પણ ખેડૂતોને જાગૃત કર્યા હતા.




