GUJARATMAHISAGARSANTRAMPUR
ભગવાન બિરસા મુંડાજી ની 150મી જન્મ જ્યંતી નિમિતે સંતરામપુર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભગવાન બિરસા મુંડા જી ને ફુલહાર અર્પણ.

ભગવાન બિરસા મુંડાજી ની 150મી જન્મ જ્યંતી નિમિતે સંતરામપુર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભગવાન બિરસા મુંડા જી ને ફુલહાર અર્પણ.
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર ખાતે બિરસા મુંડા ની 150 જન્મ જયંતી નિમિત્તે સંતરામપુર કોંગ્રેસના કાર્યકરો દ્વારા બિરસા મુંડા ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને બાદ મામલતદાર સંતરામપુર ને આવેદનપત્ર આપી ને ભગવાન બિરસા મુંડા જયંતી નિમિત્તે અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે (જાહેર રજા) જાહેર કરો તેવી માંગ કરી હતી.
જેમાં સૌ આગેવાન,ચૂંટાયેલ પ્રતિનિધિ,તેમજ હોદેદાર,કાર્યકર હાજર હતા