GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: ‘સ્વચ્છતા હી સેવા’ના સંકલ્પને સાર્થક કરતી જસદણ નગપાલિકા

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot, Jasdan: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ લોકોમાં સ્વચ્છતા સંબધિત જાગૃતિ આવે તે માટે દેશભરમાં વર્ષ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનાથી બાળકો, યુવાનો, મહિલાઓ તથા વૃદ્ધો સ્વચ્છતાનો આગ્રહ રાખી તેઓ પોતાના ઘર અને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવે છે.
‘સ્વચ્છતા હી સેવા’ના સંકલ્પના ભાગરૂપે જસદણ નગરપાલિકા દ્વારા ચિતલીયા કુવા રોડ, સિવિલ હોસ્પિટલ વિસ્તાર, શિવ શક્તિ સોસાયટી, કૈલાશ બાગ, આનંદ નગર, જી.ઈ.બી.રોડ સહિતના સ્થળો પર પ્લાસ્ટિક કચરા અને અન્ય ઘન કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. અને જસદણ શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવાયું હતું.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



