MORBI મોરબી સ્વર્ગવાસ જયદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન

MORBI મોરબી સ્વર્ગવાસ જયદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન
સ્વર્ગવાસ જયદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તારીખ 18 11 2025 ના રોજ સંતોકબા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ જાડેજા પરિવારના સંપૂર્ણ સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે તેમાં મોરબીના યુવક મંડળ નો સહયોગ મળેલ છે તેમજ નાથાણી સાહેબ શ્રી દ્વારા નાથાણી બ્લડ બેન્ક નો સહયોગ મળેલ છે દરેક બ્લડ ડોનેશન દાતાશ્રીને રૂપિયા પાંચ લાખની વાર્ષિક અકસ્માત સુરક્ષા પોલીસી સંતોકબા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ભેટ આપવામાં આવશે આ મહારક્તદાન કેમ્પ દ્વારા ગરીબ દર્દીઓને તેમજ અકસ્માત પામેલાની અકસ્માત પામેલાને કપડાં સમયમાં બ્લડ મળી રહે તે માટે બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે આ બ્લડ કેમ્પમાં જાહેર જનતાને બ્લડ ડોનેશન માટે સહયોગ આપવા વિનંતી બ્લડ ડોનેશન માટે આવતા દાતાશ્રીને પોતાનું આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે લાવવા વિનંતી તારીખ 18 11 2025 મંગળવારના રોજ સમય બપોરે ત્રણ થી છ સુધી બ્લડ ડોનેશન નું સરનામું શ્રી પ્રગટેશ્વર મહાદેવ નું મંદિર મોટા વડલા રોડ શિશાંગના પાટીયા થી એક કિલોમીટરની અંદર કાલાવડ.રજીસ્ટ્રેશન માટે નો નંબર ૮૧૪૧૮ ૮૧૭૯૫








