એકલવ્ય કેળવણી મંડળ સંચાલિત શ્રી વાઘેશ્વરી ગ્રુપ માધ્યમિક શાળા માં આજે નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

શ્રી એકલવ્ય કેળવણી મંડળ સંચાલિત શ્રી વાઘેશ્વરી ગ્રુપ માધ્યમિક શાળા વાઘેશ્વરી તા.ભિલોડા જિ.અરવલ્લીમાં આજે નિવૃત્તિ સન્માન સમારોહ યોજાઈ ગયો જેમાં અરવલ્લી અને સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિએશનના પ્રમુખશ્રી દિલીપકુમાર નિનામા સાહેબ. શ્રી એકલવ્ય કેળવણી મંડળના પ્રમુખશ્રી કમલેશભાઈ નિનામા સાહેબ. ઉપપ્રમુખશ્રી મીનાબેન નિનામા.મંત્રીશ્રી નિલમકુમાર નિનામા સાહેબ. તથા નાદોજ હાઇસ્કુલના આચાર્યશ્રી હસમુખભાઈ પટેલ સાહેબ. શ્રી ડી.પી શાહ હાઇસ્કુલ મુનાઇના આચાર્યશ્રી એન ડી પટેલ સાહેબ. કેળવણી મંડળના સભ્યશ્રી કિરીટભાઈ ડામોર સાહેબ. શ્રી નાનજીભાઈ તબિયાર સાહેબ અને વાઘેશ્વરી ગામના સરપંચશ્રી નગજીભાઈ હોથા સાહેબ શ્રી રચના વિધાલય લીલછા હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશભાઈ બરંડા સાહેબ. ગુલાબપુરા હાઇસ્કુલ ભૂતપૂર્વ આચાર્યશ્રી ઇશ્વરભાઇ પટેલ સાહેબ. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના શ્રી કૌશિક ભાઈ સોની સાહેબ. શ્રી જાગૃતિ વિદ્યાલયના આચાર્યશ્રી ભાવનાબેન પ્રજાપતિ અને શ્રી વાઘેશ્વરી ગ્રુપ માધ્યમિક શાળાના આચાર્યશ્રી અવિનાશ ડામોર સાહેબ અને મહેમાનશ્રીઓ.વડીલશ્રીઓ અને વિદ્યાર્થીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે શ્રી જેસંગભાઈ પટેલ અને શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ. શ્રી પ્રવિણભાઈ પટેલ સાહેબ અને શ્રી કાંતિભાઈ પટેલ સાહેબનો ખુબ સુંદર મજાનો વય નિવૃતિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.




