
ડેસર પરમાર ચિરાગ
સાવલી ના સરદારનગર વિસ્તારમાં થયો અકસ્માત
સાવલી ના પીકઅપ સ્ટેન્ડ તરફથી આવતી બસ એ વળાંક પર રાહદારી ને લીધો અડફેટે રસ્તા પર ચાલતા આશરે 45 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ચોવ્હાણ રહેવાસી સાવલી તાલુકાના મેવલી ગામના ને પગ ના ભાગે ગંભીર ઇજા108 દ્વારા સારવાર અર્થે સાવલી ના સરકારી દવાખાને લવાયો
સાવલી પોલીસ અને ઇજાગ્રસ્ત ના પરિવાર ને કરાઈ જાણ
ઇજાગ્રસ્ત ને વધુ સારવાર અર્થે વડોદરા એસએજી હોસ્પિટલ ખસેડાયો⇒




