સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન સ્કૂલ યોજના દ્વારા કાર્યરત શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળા જોડાણ મુરલીધર વિદ્યાલય સંતરામપુર માં તાલીમ લેતા વિધાર્થીઓ સંતરામપુર તાલુકાનું ગૌરવ વધાર્યું.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન સ્કૂલ યોજના દ્વારા કાર્યરત શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળા જોડાણ મુરલીધર વિદ્યાલય સંતરામપુર માં તાલીમ લેતા વિધાર્થીઓ સંતરામપુર તાલુકાનું ગૌરવ વધાર્યું.
અમીન કોઠારી મહીસાગર
તા:–17/11/2025 રોજ ખેલ મહાકુંભ– 2025 જિલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધા નું આયોજન ખાનપુર તાલુકામાં નીલકંઠ વિદ્યામંદિર મા કરવામાં આવ્યું હતું તેમાં અંડર:–14, અંડર:– 17, ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં, અંડર 14 બહેનોમાં
1. પરમાર વૈભવીબેન પંકજભાઈ–
4. સોની ઈસાનીબેન વિષ્ણુભાઈ
અંડર :-14 ભાઈઓ
2. ડામોર વિરેનભાઈ પ્રકાશભાઈ –
3. મકવાણા ધ્રુમિલભાઈ ગોવિંદભાઈ–
4. સોની કુણાલ મહેશભાઈ
અંડર:- 17 બહેનો
2. પરમાર ધ્રુવીબેન પંકજભાઈ–
3. સાધુ યંશીકાબેન કુલદીપભાઈ–
અંડર:–17 ભાઈઓ
1. રાઠોડ મયંક દિનેશચંદ્ર
4. મછાર નિરવભાઈ ચંદુભાઈ
તમામ સ્પર્ધકોને તેમના કોચ વસાવા કમલેશભાઈ પ્રશિક્ષણ તાલીમ આપી હતી તમામ વિજેતા બનનાર સ્પર્ધકો ને શ્રી જે એન્ડ જે પટેલ ના ચેરમેન રમેશભાઈ પટેલ. આચાર્યા દિનેશભાઈ પટેલ ,આચાર્ય સંજય પટેલ અને શાળા પરિવાર તરફથી અભિનંદન સાથે શુભેચછાઓ.