CHIKHLIGUJARATNAVSARI

ચીખલી પેટા વિભાગ, હસ્તકના વિવિધ માર્ગો તથા મકાનોની મરામતની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી,તા.૧૮: ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ, હસ્તક આવેલ મકાનો તથા રસ્તાઓ પર મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે. ખેરગામ આછવણી પાણીખડક પીપલખેડ રોડ(પેચ વર્ક), ચીખલી ખેરગામ ધરમપુર રોડ(ડીવાઈડર સફાઈ),બીલીમોરા ચીખલી વાંસદા વઘઇ રોડ (કન્સ્ટ્રકસન ઑફ માઈનોર બ્રીજ સ્લેબ), ચીખલી તલાવચોરા ઘેજ ચરી અટગામ રોડ(રસ્તાનું લેવલીંગ), આદર્શ નિવાસી હોસ્ટેલ બહેજ(ફુટિંગ, પ્લાસ્ટર)ની મરામતની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

 

Back to top button
error: Content is protected !!