DEVBHOOMI DWARKADWARKA
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગોને દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ભારાબેરાજા થી ભાડથર જોડતા માર્ગનું રિસરફેસીંગ કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારાબેરાજાથી ભાડથર જોડતા માર્ગનું રિસરફેસીંગની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.






