
તા.૨૫.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ નગરના માંડલી ફળીયા નજીક પાર્ટી પ્લોટ પાસે ગંજી પત્તા પાના વડે પૈસા હાર જીતનો જુગાર રમી રમતા સાત લોકોને ઝાલોદ પોલીસે ઝડપી પાડિયા.
ઝાલોદ નગરના માંડલી ફળીયા નજીક પાર્ટી પ્લોટ પાસે ગંજી પત્તા પાના વડે પૈસા હાર જીતનો જુગાર રમી રમતા સાત લોકોને ઝાલોદ પોલીસે ઝડપી પાડિયા હતા(૧)ઈરફાનભાઈ ગનીભાઈ જાતે ગાંડા ઉવ.૪૨ રહે.ઝાલોદ ગીતામંદિર નજીક તા.ઝાલોદ જી.દાહોદ(૨) સબીરભાઈ સત્તારભાઇ જાતે.મોડાસીયા 6.4.93 રહે.સંજેલી ઝાલોદ રોડ તા.સંજેલી જી.દાહોદ (3) સલીમભાઈ રસીકભાઈ જાતે.શેખ ઉ.વ.૪૫ રહે.સંજેલી ઠાકોર ફળીયા તા.સંજેલી જી.દાહોદ(૪) ફારૂકભાઇ રહીમભાઈ જાતે.પટેલ ઉ.વ.૪૫ રહે. ઝાલોદ ગુલીસ્થાન સોસાયટી તા.ઝાલોદ જી.દાહોદ(૫) આરીફભાઈ ગનીભાઈ જાતે.ડાહ્યા ઉ.વ.૪૫ દેવાભાઇ રહે.ઝાલોદ કોળીવાડા તા.ઝાલોદ જી.દાહોદ(૬)સુરેશભાઈ જાતે.ભુણાતર ઉં.વ.૩૦ રહે.ઝાલોદ ડુંગરી ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ(૭) નૈનેશભાઈ બાબુભાઈ જાતે.કોળી ઉ.વ.૩૫ રહે.ઝાલોદ કોળીવાડા મઠ ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ જેમાં આરોપીઓની અંગ ઝડતીમાથી કૂલ રૂ.૧૦,૬૩૦/- તથા જમીન દાવ પરથી કુલ રૂ. ૩,૫૦૦ /- તથા પત્તા પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૪,૧૩૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી





