GUJARATMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૩ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

HALVAD:હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૩ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતેથી મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો છે
મોરબી AHTUની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી તથા ભોગ બનનાર હાલે- લખતર જિ.સુરેન્દ્રનગર ગામે રહેતા હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે મોરબી AHTU ટીમ દ્વારા તપાસ કરતા આરોપી રવિભાઈ સુરેશભાઇ પુરબીયા રહે. લખતર જુના વાલમીકી વાસ, તા.લખતર જિ. સુરેન્દ્રનગરવાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય, જે આરોપી રવિભાઇ સુરેશભાઇ પુરબીયાને તથા ભોગ બનનાર બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.






