GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી પોસ્ટ ડિવિઝનની NPS-ડાક અદાલત: ફરિયાદો મોકલવાની અંતિમ તારીખ ૧૯ ડિસેમ્બર

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

તા:૦૬) સિનીયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ, નવસારી ડિવિઝન દ્વારા જણાવ્યા મુજબ તારીખ ૨૯  ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે પોસ્ટ ખાતાની ડાક અને NPS અદાલત યોજાનાર છે.

આ અદાલતમાં ટપાલ ખાતાની નીતિ-વિષયક બાબતો સિવાયની તેમજ ટપાલ વિભાગની સેવાઓ પૈકી માત્ર એક જ મુદ્દાને લગતી વ્યક્તિગત ફરિયાદો ફરિયાદો “Office of Senior Superintendent of Post Offices, Navsari Division, Navsari – 396445” આ સરનામે ૧૯ ડિસેમ્બર ૨૦૨૫  સુધી પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે સમય મર્યાદા બાદ પ્રાપ્ત થયેલ ફરિયાદ સ્વીકારવામાં આવશે નહી તેમ સિની. સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ નવસારી ડીવીઝન નવસારીની કચેરીની અખબારી યાદીમાં જણાવેલ છે .

Back to top button
error: Content is protected !!