GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો 

 

TANKARA:ટંકારામાં બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

 

 

તારીખ ૬ ડિસેમ્બર ના દિવસે ટંકારામાં એક કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે એટલે ૬ ડિસેમ્બરના દિવસે ટંકારાના આંબેડકર હોલમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં અનુસૂચિત જન જાતિના સેંકડો લોકો હાજર રહ્યા હતા. જેમાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, ગબ્બરભાઈ જાબુઆ, લલિત પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!