MORBI:મોરબી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી નું સંગઠન મજબૂત કરવા યુવા વર્ગને પ્રમુખના નેતા નું પદ સોપાન શરૂ

MORBI:મોરબી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી નું સંગઠન મજબૂત કરવા યુવા વર્ગને પ્રમુખના નેતા નું પદ સોપાન શરૂ
વાંકાનેર: સમગ્ર ગુજરાત રાજ્યમાં નવા પરિવર્તનની કિરણોનો પ્રકાશ આપવા માટે રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ દ્વારા મતદાર પ્રજાના હક હિત અધિકાર મતદાર પ્રજા ને પ્રાથમિક સુવિધા નો સંપૂર્ણ લાભ અપાવવા માટે કોંગ્રેસમાં જુદી જુદી જવાબદારી નવ યુવા વર્ગને સોપાની શરૂઆત રાજકીય ક્ષેત્રે શરૂ થઈ ગઈ છે
ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર ના ચંદ્રપુર ના મોમીન મુસ્લિમ સમાજના તોફિક શેરસીયા ને કોંગ્રેસ પાર્ટી પક્ષના વિદ્યાર્થી સંગઠન માં વાંકાનેર તાલુકા નું પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે જેથી વાંકાનેર તાલુકા પંથકમાં વિદ્યાર્થી સંગઠનને શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કોંગ્રેસ પાર્ટી પક્ષના હાઈ કમાન્ડ ના આદેશ અનુસાર કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ દ્વારા પાર્ટી પક્ષની જુદી જુદી શાખા સાથેની જવાબદારી નું પ્રમુખ પદ માં નિમણૂક કરવામાં આવી છે તેમાં કોંગ્રેસ પક્ષના વિદ્યાર્થી સંગઠન ના પ્રમુખ તોફીક શેરસીયા ને વિદ્યાર્થીઓના પ્રશ્નોને પ્રધાન્ય આપી રાજકીય ક્ષેત્રે સૌનો સાથ સૌનો વિકાસ લક્ષી કાર્યની વાતો કરનારને ખરા અર્થે સૌનો વિકાસ કરવાનું સંદેશ પાઠવી મતદાર પ્રજા સમસ્યા મુક્ત બને તે દિશામાં કોંગ્રેસ પાર્ટી એ યુવા વર્ગને પ્રમુખ પદ સોંપી સંગઠન સહિત કોંગ્રેસ પાર્ટી પક્ષને વધુ મજબૂત કરી પ્રજાલક્ષી કાર્યોને ખરા અર્થે ઝડપી વિકાસને પ્રધાન્ય અપાવવા જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓએ મોરબી જિલ્લા પંથકમાં કોંગ્રેસ પક્ષના યુવા વર્ગને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું તેમાં વાંકાનેર ના ચંદ્રપુર ના તોફીક શેરસીયા ને વિદ્યાર્થી સંગઠન પ્રમુખ પદ આપતા પાર્ટીના નેતાઓ કાર્યકરો અને કોંગ્રેસી વિચારધારા મતદાર પ્રજા શુભેચ્છા અભિનંદન પાઠવી રહી છે






