GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલનું વાંસદા ખાતે તાલુકા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયો…

વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
વાંસદા સર્કિટ હાઉસ ખાતે આજે ગુજરાત રાજ્યના આદિ જાતિ કલ્યાણ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ નુ વાંસદા તાલુકા ભાજપ સંગઠન, પદાધિકારીઓ, સરપંચઓ અને સનિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું. એમણે વાંસદા તાલુકાના આગેવાનોની વિવિધ રજૂઆત સાંભળી સાથે વાંસદા તાલુકામા વધુમાં વધુ વિકાસના કામો થાય તેની ખાતરી આપી હતી…



