BANASKANTHAGUJARATPALANPUR
સેક્ટર ઓફિસર હાલની એસઆઇઆર પદ્ધતિની કાવ્ય રચના

9 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આચાર્યમાંથી અમે બન્યા સેક્ટર, ઘણા રોલ નિભાવ્યા બની એક્ટર
શિક્ષણથી હતા જાણે છુમંતર અભ્યાસક્રમ કરવો હવે વળતર
SIR કાર્યમાં સદા રહ્યો માથે ભાર છતાં રાષ્ટ્રીય કાર્યમાં થયા મદદગાર !
તંત્ર, મંત્ર, સર્વેજનનો આવકાર, અન્ય પડકારોમાંથી આવ્યા બહાર !
ના આવ્યો “નિર્દોષ “વચ્ચે કોઈ પડતર સતત કામથી થાય હવે કળતર
સાહેબ સ્વ રચિત કાવ્ય છે
હાલના સમયમાં જે કામગીરી ચાલી રહી છે તે અનુસંધાને છે
રામજીભાઈ રોટાતર





