MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શહિદ ગણેશભાઈ પરમારના પરીવારને જીલ્લા કોંગ્રેસ દ્વારા સહાય અર્પણ કરવામાં આવી

MORBI:મોરબીના શહિદ ગણેશભાઈ પરમારના પરીવારને જીલ્લા કોંગ્રેસ દ્વારા સહાય અર્પણ કરવામાં આવી
મોરબી નાં દલવાડી સમાજ નાં યુવાન સ્વ.ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેના માં ફરજ પર શહીદ થયા તેમનાં પરિવાર ની મુલાકાત કરી શાંત્વના પાઠવી અને મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ૭૫,૦૦૦/- જેટલી રકમ ની સહાય પણ તેમનાં પરિવાર ને મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમનાં પરિવાર ને અર્પણ કરવામાં આવી.