BANASKANTHAGUJARAT
ઓગડ તાલુકાના થરામા શ્રી રાજેશ્રી મસાલા ખાતે ભક્તિમય સુંદરકાંડ પાઠ યોજાયો.
ઓગડ તાલુકાના થરામા શ્રી રાજેશ્રી મસાલા ખાતે ભક્તિમય સુંદરકાંડ પાઠ યોજાયો.

ઓગડ તાલુકાના થરામા શ્રી રાજેશ્રી મસાલા ખાતે ભક્તિમય સુંદરકાંડ પાઠ યોજાયો.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં ટોટાણા રોડ ઉપર આવેલ શ્રી રાજેશ્રી મસાલા ખાતે ગં.સ્વ. તારાબેન લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવારના ગં.સ્વ.નીતાબેન ધર્મેશભાઈ ઠક્કર,રિમાબેન તુષારભાઈ,ધ્રુવીબેન રીતુભાઈ દ્વારા તા. ૧૬/૧૨/૨૦૨૫ ને મંગળવાર ના રોજ પ્રગતિ શાળા ના આચાર્ય અંજુબેન બી.ઠક્કર, સરોજનબેન,રિંકુંબેન,ગીતાબેન, પ્રવીણભાઈ ઠકકર,શાંતિલાલ ઠકકર,જગદીશભાઈ ઠક્કરના મુખારવિંદે બન્જો માસ્ટરહસમુખ પ્રજાપતિ ઓક્ટોપેડ ટિનુભા ખારિયા તબલા વાદક રવિભાઈ જોષીના તબલાના તાલે ભક્તિમય સુંદરકાંડના પાઠનુંપઠન કરવામા આવેલ.ત્યારે તાણા-થરા નગરજનો સહીત વિશાળ સંખ્યામા ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦