MORBI:ભારતીય પ્રાકૃતિક પૃથ્વી પર્યાવરણ લોકહિત તથા વન્ય જીવ સુષ્ટિને બચાવવા યોગ્ય વિકાસ વિરાસત કાયૅ કરવા કેન્દ્ર પ્રશાસન લેખિતમાં રજૂઆત

MORBI:ભારતીય પ્રાકૃતિક પૃથ્વી પર્યાવરણ લોકહિત તથા વન્ય જીવ સુષ્ટિને બચાવવા યોગ્ય વિકાસ વિરાસત કાયૅ કરવા કેન્દ્ર પ્રશાસન લેખિતમાં રજૂઆત
ભારતીય વૈશ્વિક ઐતિહાસિક વિરાસત અરવલ્લી પર્વતમાળા તથા સિંગરોલી પર્વતમાળા ને ભારતીય સંવિધાનિક અનુચ્છેદ 21 તથા સરકારી ધારા ધોરણ અંતર્ગત ભારતીય પ્રાકૃતિક પૃથ્વી પર્યાવરણ વાતાવરણ ભારતીય લોકહિત માટે થઈને તથા વન્ય જીવ સૃષ્ટિને રાહત બચાવવું રક્ષણ યોગ્ય વિકાસ વિરાસત કાર્ય કરવામાં આવે એવી કેન્દ્ર શાસન પ્રશાસન વિભાગના વરિષ્ઠ પદાધિકારી ને મોરબી ભાજપ કિસાન સંઘ મોરચાના પૂર્વ પ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા લેખિતમાં રજૂઆત કરી
રજુઆત જણાવ્યું અનુસાર ભારતીય કેન્દ્રીય સરકારના શાસનના તથા પ્રશાસનના માનનીય વરિષ્ઠ પદાધિકારી શ્રી તથા અધિકારી શ્રી કે એક પેડ મા કે નામ .વૃક્ષો વાવો વિશ્વ બચાવો. ગ્રીન ડેવલોપમેન્ટ વર્લ્ડ અંતર્ગત મીડિયા સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ વિશ્વ ભારતની ઐતિહાસિક પ્રાચીન અર્વાચીન વન્ય પ્રાણી પક્ષી જીવજંતુ તથા આદિ માનવ અન્નદાતા અને આરક્ષિત લોકોની જીવ સૃષ્ટિ પણ છે તથા આ ભારતીય પ્રાકૃતિક પર્યાવરણ અને પૃથ્વી ની મહાન કુદરતી વિરાસત અરવલ્લી પર્વતમાળા તથા સીંગરોલી પર્વતમાળા અટલ રક્ષણ અવશ્યક છે કારણ કે ભારતના આ વૈશ્વિક ઐતિહાસિક વિરાસત ને ભારતીય વારસાઈ ભવિષ્ય માટે થઈને અમૂલ્ય છે જેથી કરી આ વિરાસતને સંસદીય પ્રણાલીગત તથા સંવિધાનિક. અનુચ્છેદ 21 તથા સરકારી ધારા ધોરણ અંતર્ગત યોગ્ય ભારતીય વાતાવરણ લોકહીત રાહત બચાવ જતન રક્ષણ વિરાસત વિકાસ કાર્ય કરવામાં આવે એવી માંગ કરવામાં આવી.






