GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકાના વિરપર ગામે આજે રામદેવજી મહારાજનો પાટ મહોત્સવ અને ભવ્ય સંતવાણીનું આયોજન

TANKARA:ટંકારા તાલુકાના વિરપર ગામે આજે રામદેવજી મહારાજનો પાટ મહોત્સવ અને ભવ્ય સંતવાણીનું આયોજન
ટંકારા તાલુકાના વિરપર ગામે આજે (નવા પ્લોટમાં) વશરામભાઈ મોહનભાઈ લિખીયા તથા તુષારભાઈ વશરામભાઈ લિખીયા દ્વારા આજે તા. 25-12-2025 ને ગુરુવારના રોજ રાત્રે 9:30 કલાકે શ્રી રામદેવજી મહારાજનો પાટ મહોત્સવ તથા રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન તેમના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનિક રામદેવજી ગોંડલીયા, ભજનિક શૈલેષ મહારાજ અને ભજનિક પરસોત્તમ પરી બાપુ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.તો આ રામદેવજી મહારાજનો પાટ મહોત્સવ અને ભવ્ય સંતવાણીમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ છે







