BANASKANTHAGUJARAT
થરા ખાતે બજરંગદળ અને શિવાજી ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન તથા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો.
થરા ખાતે બજરંગદળ અને શિવાજી ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન તથા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો.

થરા ખાતે બજરંગદળ અને શિવાજી ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન તથા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો.
બાંગ્લાદેશમા થઈ રહેલા હિંદુભાઈ દીપુચંદ દાસના હત્યાંના વિરોધમા ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી જેતાગુરૂ મંદિરેથી બજરંગદળ અને શિવાજી ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શનમા રેલી લોકસાહિત્યકાર દીપકભાઈ જોષી,હિતેષભાઈ સોની, તેજમલજી ઠાકોર,તુષાર પઢીયાર, ગોવિંદસિંહ વાઘેલા, અજયભાઈ ઠાકોર,બળવંતજ઼ી ઠાકોર સહીત કાર્યકરોની ઉપસ્થિતિમાં ૨૫ મી ડિસેમ્બર ૨૦૨૫ ને ગુરૂવારના રોજ સાંજે રેલી કાઢવામાં આવેલ જે રેલી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ રોડ થઈ માર્કેટયાર્ડ સામે ગરનાળા પાસે પૂતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530