GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના રાયસંગપર ગામે ગળેફાંસો યુવકે જીવન ટુંકાવ્યું 

 

HALVAD:હળવદના રાયસંગપર ગામે ગળેફાંસો યુવકે જીવન ટુંકાવ્યું

 

 

હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ જે બાબતનું મનમાં લાગી આવતા એકલાતાનો લાભ લઈ રહેણાંક મકાનમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!