
તા.૨૭.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
મધ્યપ્રદેશથી આવતી આઇશર ગાડીને ચેક પોસ્ટ પર ઊભી રખાવતા ગાડી ચાલક ગાડી લઇ ભાગ્યો કતવારા પી.આઈ સહિત પોલીસે ગાડીનો પીછો કરી પકડી પૂછપરછ કરતા બોલાચાલી અને ઝપાઝપી કરીએ વ્યક્તિ ભાગ્યો કતવારા પી. આઈ ઉમેશ ગાવિત એ પીછો કરતા પથ્થર વડે કર્યો હુમલો પથ્થર મારી હુમલો કરી યુવક થયો ફરાર પોલીસે બે લોકોને ઝડપી તપાસ હાથ ધરી ઘટનામાં કતવારા પી આઈ ઉમેશ ગાવિતને મોઢાના ભાગે ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઘટનાને લઈ dysp lcb sog સહિત પોલીસ નો કાફલો પોલીસ સ્ટેશન અને ઘટના સ્થળે પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી




